ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગરના ૪૭ માં સ્થાપના દિને ઓનલાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે NEET/JEE/GUJCET/AIPMT જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની પ્રશ્નબેંકનો વિમોચન અને લોકાર્પણ સમારંભ તારીખ ૨૦/૧૦/૨૦૧૬, ૧૧:૦૦ કલાકે થયેલ.