ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગરના ૪૭ માં સ્થાપના દિને ઓનલાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે NEET/JEE/GUJCET/AIPMT જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની પ્રશ્નબેંકનો વિમોચન અને લોકાર્પણ સમારંભ તારીખ ૨૦/૧૦/૨૦૧૬, ૧૧:૦૦ કલાકે થયેલ.
===> શૈક્ષણિક વર્ષઃ2022-23ના વિના-મૂલ્ય પાઠ્યપુસ્તકોની ઓન-લાઈન માંગણી તા.29/11/2021 થી શરૂ.....
શાળા લોગ-ઈન કરવા અહીં ક્લીક કરો.....
તાલુકા, નગરપાલિકા અને શાળા વિકાસ સંકુલ લોગ-ઈન કરવા અહીં ક્લીક કરો.....
===> તમામ વિભાગની સરકારી, અનુદાનિત આશ્રમશાળાઓએ વિના-મૂલ્યના પાઠ્યપુસ્તકોની માંગણી શાળા DISE કોડથી ઓન-લાઈન શાળા રજીસ્ટર્ડ કરી લોગ-ઈન કરીને આપવાની રહેશે.
===> શાળા વિકાસ સંકુલ કન્વિનર/તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીશ્રી પોતાના કાર્યક્ષેત્રમાં આવતી વિના-મૂલ્ય પાઠ્યપુસ્તક મેળવનાર શાળાઓના મોબાઈલ નંબર બદલવા કે પાસવર્ડ રીસેટ પોતાના લોગ-ઈનમાં જઈ કરી શકશે.
===> જિલ્લા કક્ષાના લોગ-ઈનમાં શાળા વિકાસ સંકુલ કન્વિનર/તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીશ્રી લોગ-ઈનના પાસવર્ડ રીસેટની સુવિધા આપેલ છે.
---> તા.15/12/2021, 23.59 કલાક સુધીમાં તમામ શાળાઓએ ઓન-લાઈન પાઠ્યપુસ્તક માંગણીની કામગીરી પુર્ણ કરવી.
---> તા.15/12/2021 બાદ કોઈપણ પ્રકારની પાઠ્યપુસ્તક માંગણી સ્વીકારવામાં આવશે નહીં તેની ખાસ નોંધ લેવી.
---> તા.16/12/2021, 15.00 કલાકથી TPEO/AO/SVSશ્રી પોતાના લોગ-ઈનમાંની માહિતી "Confirm and Lock" કરી શકશો.
---> TPEO/AO/SVSશ્રી માહિતી REPORT મેનુમાં જઈ ચકાસણી કર્યા બાદ "Confirm and Lock" કરી શકશો. કન્ફર્મ થયેલ આપની માહિતી મુજબના પાઠ્યપુસ્તકો મોકલવામાં આવશે.
---> તા.18/12/2021, 23.59 કલાક સુધીમાં તમામ TPEO/AO/SVSશ્રીએ ઓન-લાઈન પાઠ્યપુસ્તક માંગણીની ચકાસણી પુર્ણ કરવી.
===> તા.21-12-2021 સુધીમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રી દ્વારા માહિતીની ચકાસણી કરી Confirm and Lock કરવી.